ગુજરાતી બર્થડે wishes, Happy Birthday Wishes in Gujarati, ગુજરાતી birthday wishes with images મસ્ત મસ્ત wishes for Birthday. જન્મદિવસ ની શુભકામના – હેપ્પી બર્થડે જન્મદિવસ ની શુભેચ્છા.
Birthday Wishes in Gujarati
તે દિવસ ભગવાને પણ જશન મનાયો હશે,
જે દિવસે તમને તેના હાથો થી બનાયો હશે,
તેમને પણ બહાયા હશે આંસુ,
જે દિવસ તમને અહીંયા મોકલી ને,
પોતાને એકલો પાયો હશે.
🌹જન્મદિવસ ની શુભકામના🌹
ખુશીઓ થી બીતે હર દિવસ
હર સુહાનિ રાત હો
જે તરફ તમારા કદમ પડે
ત્યાં ફૂલો ની વરસાદ હો
💕Happy Birthday💕
ગુલ ને ગુલશન મુબારક
શાયર ને શાયરી મુબારક
ચાંદ ને ચાંદની મુબારક
આશિક ને તેની મેહબૂબ મુબારક
હમારી તરફથી તમને જન્મદિવસ મુબારક😊
Gujarati Happy Birthday Wishes
સુરજ રોશની લઈ આવ્યો અને પક્ષીઓ એ ગીત ગાવ્યું
ફૂલો એ હસી હસી ને કહ્યું મુબારક હો તમારું જન્મદિવસ આવ્યું😊જન્મદિવસ ની હાર્દિક શુભકામના💕
બાર બાર યે દિન આયે
બાર બાર યે ગાયે
તુમ જિયો હજારો સાલ
યે મેરી હૈ આરજુ
Happy Birthday
અમારી એક પ્યારી સી દુઆ છે,
તમારી હર એક કામના પુરી થાય,
જે પ્યારી ચાહતે હોય છે સાપના મા,
તે બધી ચાહતે તમારી પુરી થાય
💞જન્મદિવસની હાર્દિક શુભકામના💞
Birthday Wishes Gujarati
ગુજરાતી મા બર્થડે wishes
પ્યાર થી ભરેલી જિંદગી મળે તમને,
ખુશીયો થી ભરેલા ક્ષણ મળે તમને,
ક્યારેય કોઈ પણ દુઃખો નું સામનો ના કરવો પડે,
એવું આવતું કાલ મળે તમને 💞💞
🌹જન્મદિવસની હાર્દિક શુભેચ્છા🌹
દોસ્તો ની દાસ્તાં જયારે વકત સાંભળાવે છે,
તો અમને પણ કોઈ દોસ્ત યાદ આવે છે,
ભૂલી જઇયે છે અમે જિંદગી ના દુઃખો ને,
જયારે તમારી સાથે બીતાવેલા વકત યાદ આવે છે,
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના [દોસ્ત]
રોજ તુમ કામયાબ હો,
રોજ તુમ ઈજ્જત પાઓ,
રોજ તુમ પ્યાર પાઓ,
બસ હર રોજ તુમ જિંદગી કી ખુસિયા પાઓ😊
💞જન્મદિવસ ની હાર્દિક શુભેચછા💕
Happy Birthday Wishes in Gujarati Text
એસી ક્યાં દુઆ દુ આપકો જો આપકે લબો પર ખુશી કે ફૂલ ખીલા દે,
બસ યે દુઆ હૈ મેરી સિતારો સી રોશની ખ઼ુદા આપકી તકદીર બના દે.
Happy Birthday
હે ખ઼ુદા એક મન્નત હે હમારી,
મારી જાન જન્નત હે હમારી,
ચાહે હમ હો ના હો ઉનકે સાથ,
પર ખુશિયાં મિલે ઉનકો પ્યારી પ્યારી.
💞Happy Birthday My Jaan💞
🌹ફૂલો કા તારો કા સબકા કહના હૈ,
એક હજારો મેં મેરી 💞જાનુ💞 હૈ,
સારી ઉંમર હમે સંગ રહના હૈ.
🌹હેપ્પી બર્થડે પ્રિય 🌹
Happy Birthday Wishes Gujarati
ગુજરાતી મા જન્મદિવસ ની શુભકામના
જો ભૂલે ના ભૂલા શકે પ્યાર,
વો હૈ મેરે પ્યારે પાપા કા પ્યાર,
દિલ મેં જિસકે મેં હું,
વો હૈ મેરા સઁસાર,
પાપા જન્મદિવસ પર 😘હેપ્પી બર્થડે🌹 ઔર ઢેર સારા પ્યાર
હમ બહુત હી ખુશ નસીબ હૈ,
જો હમે તુમ જેસા બેટા મિલા,
જન્મદિવસ ની બહુત બહુત બધાઈ હો બેટા.
હરેક જન્મદિવસ આવે છે, પણ તમારા જેવો મિત્ર જીવન મા એક વાર આવે છે મને તમારા જેવો મિત્ર હાસિલ કરીને બહુત ખુશી થઇ દોસ્ત. તમને તમારા જન્મદિવસની ઘણી ઘણી હાર્દિક શુભકામના♥️